મણિપુર હિંસા: 1 વિરોધીનું મોત, કુકી જૂથોએ કેટલાક વિસ્તારોમાં બંધની જાહેરાત કરી
કુકી ઝો કાઉન્સિલે શનિવારની મધ્યરાત્રિથી હિંસા વચ્ચે તમામ કુકી વિસ્તારોમાં અનિશ્ચિત સમય માટે બંધની જાહેરાત કરી છે. કુકી વિરોધીઓએ ખાનગી વાહનોને પણ આગ લગાવી દીધી અને ઇમ્ફાલથી સેનાપતિ જતી રાજ્ય…