ફ્રેન્ચ નાણામંત્રીએ ટ્રેડ વોરને “મૂર્ખામી” ગણાવ્યું: અમેરિકા પ્રવાસની યોજના
ફ્રાન્સના નાણામંત્રી એરિક લોમ્બાર્ડે અમેરિકા અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરને "મૂર્ખામી" ગણાવીને ટીકા કરી છે. તેમણે ફ્રાન્સ 2 ટેલિવિઝન ચેનલને જણાવ્યું કે, "અમેરિકનો સાથે વાતચીત કરીને…