વડોદરામાં ઝડપનો કહેર: મહિલાનું મોત, 4 ઘાયલ – કારે ત્રણ ટુ-વ્હીલરને ટક્કર મારી અકસ્માત
વડોદરા શહેરમાં ગુરુવારે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં એક ઝડપી કારે ત્રણ ટુ-વ્હીલર્સને ટક્કર મારી. આ ઘટનામાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે ચાર અન્ય લોકો ગંભીર…