ગર્ભાવસ્થામાં મગજમાં થતા ફેરફારો પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનું કારણ બની શકે છે, નવા અભ્યાસથી જાણકારી

ગર્ભાવસ્થામાં મગજમાં થતા ફેરફારો પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનું કારણ બની શકે છે, નવા અભ્યાસથી જાણકારી

ગર્ભાવસ્થા એ સ્ત્રીના જીવનમાં એક મહત્વપૂર્ણ અને પરિવર્તનભર્યો સમય છે. આ સમયગાળા દરમિયાન મગજમાં થતા ફેરફારો પોસ્ટપાર્ટમ ડિપ્રેશન (બાળક જન્મ પછીનું ડિપ્રેશન) સાથે સંકળાયેલા હોઈ શકે છે, એવું નવા અભ્યાસથી…