જયપુર ફોરમે શાહરૂખ, અજય દેવગન અને ટાઈગર શ્રોફને પાન મસાલાની ‘ગેરમાર્ગે દોરનારી’ જાહેરાત માટે નોટિસ જારી કરી
જયપુર ફોરમ નોટિસ શાહરૂખ, અજય દેવગણ, ટાઈગર શ્રોફ: કમિશનના અધ્યક્ષ ગ્યારસીલાલ મીણા અને સભ્ય હેમલતા અગ્રવાલ દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે, જેમાં તેમને 19 માર્ચે હાજર થવા કહેવામાં આવ્યું…