સુરતમાં ધૂળેટીનો રંગ બન્યો રક્તરંજિત: અસામાજિક તત્વોનો આતંક, 4-5 લોકો પર ચપ્પા વડે હુમલો
સુરત શહેરમાં ધૂળેટીના તહેવારની ઉજવણી દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં અસામાજિક તત્વોએ 4-5 લોકો પર ચપ્પા વડે હુમલો કર્યો હતો. આ ઘટનાએ શહેરની શાંતિને ખલેલ પહોંચાડી છે…