સુનીતા વિલિયમ્સ અને બચ વિલ્મોરે નાસાના સ્પેસ સ્ટેશન પર 9 મહિના કેવી રીતે ગાળ્યા? જાણો શું ખાધું અને પૃથ્વી પર પાછા ફરવાની સ્થિતિ

સુનીતા વિલિયમ્સ અને બચ વિલ્મોરે નાસાના સ્પેસ સ્ટેશન પર 9 મહિના કેવી રીતે ગાળ્યા? જાણો શું ખાધું અને પૃથ્વી પર પાછા ફરવાની સ્થિતિ

નાસાના અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બચ વિલ્મોરે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર નવ મહિનાનો અણધાર્યો પ્રવાસ પૂર્ણ કરીને 18 માર્ચ, 2025ના રોજ પૃથ્વી પર પાછા ફર્યા. આ લાંબા અવકાશી સાહસ…