Posted inWORLD
ક્યુબામાં ફરી વીજળીનું સંકટ: પાંચ મહિનામાં ચોથી વખત થયું રાષ્ટ્રવ્યાપી બ્લેકઆઉટ
ક્યુબામાં ફરી એકવાર વીજળીનું ગ્રીડ નિષ્ફળ ગયું છે, જેના કારણે આખા દેશમાં અંધારું છવાઈ ગયું છે. આ ઘટના પાંચ મહિનામાં ચોથી વખત બની છે, જે દેશની જૂની અને ખરાબ હાલતમાં…