Posted inGUJARAT
રાજકોટની એટલાન્ટિસ બિલ્ડિંગમાં ભીષણ આગ: 3નાં મોત, 1 ઘાયલ, શોર્ટ સર્કિટની શંકા
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી એટલાન્ટિસ બિલ્ડિંગમાં 13 માર્ચ, 2025ના રોજ મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયાં, જ્યારે એક વ્યક્તિ ગંભીર…