ગોલ્ડન ટેમ્પલમાં હુમલો: લોખંડના પાઈપથી યાત્રાળુઓ પર હુમલો, પાંચ ઘાયલ

અમૃતસર ગોલ્ડન ટેમ્પલમાં હુમલો: લોખંડના પાઈપથી યાત્રાળુઓ પર હુમલો, પાંચ ઘાયલ

અમૃતસર, 14 માર્ચ 2025: પંજાબના અમૃતસરમાં સ્થિત પવિત્ર ગોલ્ડન ટેમ્પલના પરિસરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક વ્યક્તિએ લોખંડના પાઈપ વડે યાત્રાળુઓ પર હુમલો કર્યો, જેમાં પાંચ લોકો ઘાયલ…