ગ્રીન કાર્ડનો અધિકાર અનંત નથી: જેડી વાન્સે શરૂ કરી અમેરિકામાં નવી ઇમિગ્રેશન ચર્ચા
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે તાજેતરમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગ્રીન કાર્ડ ધારકોને અમેરિકામાં અનિશ્ચિત સમય સુધી રહેવાનો અધિકાર નથી. આ નિવેદનથી ગ્રીન કાર્ડ, જેને સત્તાવાર રીતે પરમેનન્ટ રેસિડન્ટ કાર્ડ…