મેઘન માર્કલનો નવો પોડકાસ્ટ: સ્ત્રી સાહસિકોની પ્રેરણાદાયી વાતોનું નવું માધ્યમ

મેઘન માર્કલનો નવો પોડકાસ્ટ: સ્ત્રી સાહસિકોની પ્રેરણાદાયી વાતોનું નવું માધ્યમ

મેઘન માર્કલ, ડચેસ ઓફ સસેક્સ,એ તેમના નવા પોડકાસ્ટ "કન્ફેશન્સ ઓફ અ ફીમેલ ફાઉન્ડર"ની જાહેરાત કરી છે, જે 8 એપ્રિલ, 2025થી શરૂ થશે. આ પોડકાસ્ટમાં તેઓ સફળ સ્ત્રી સાહસિકો સાથે ખુલ્લી…